તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Chetna Chudasama @cook_25608204
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તલને સ્લો ફ્લેમ પર કોરા સેકી લેવા પછી એ જ કડાઈમા તેટલો જ ગોળ અને ઘી નાખી સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહેવું જ્યારે ગોળનો ક્લર બ્રાઉન થાય ત્યારે એક વાટકીમાં પાણી ભરી તેના ગોળને ચેક કરવા થોડુ ટીપુ પાડવું ગોળ કાચની જેમ કટકી થાય તેવો થાય તો સમજવું કે ગોળનો પાયો બરાબર થયો છે.
- 2
પછી ગોળની અંદર તલ નાખી મિક્સ કરી તરત જ ગેસ બંધ કરી સરખુ મીકસી કરી દેવું પછી પ્લેટફોમે પર તેલ લગાવી મિશ્રણ પાથરી ગોળ સંધ્યા કરી પરાઠા સેકવાના દટાથી દબાવી પછી વેલણથી વણવુંવેલણ અને દયાને બરાબા તેલન ગાળી રાખવું
- 3
તમારી પસંદગી મુજબ સર્વ કરો તો તૈયાર છે આપણી તલપાપડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407309











ટિપ્પણીઓ