કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati)

Pooja Purohit
Pooja Purohit @cook_25270221
Ahemdabadv

સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati)

Pooja Purohit
Pooja Purohit @cook_25270221
Ahemdabadv
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫
૪
  • ૩બટેટા
  • ૨કાચા કેળા
  • ૪રીંગણા
  • ૫૦ ગ્રામ પાપડી
  • ૫૦ ગ્રામ વટાણા
  • ૨૦ ગ્રામ સુરણ
  • ૫૦ ગ્રામ કોથમીર
  • ૫,૬ કળી લસણ
  • આદૂ
  • ૩મરચા
  • ૨ ચમચીઊંધિયા નો મસાલો
  • ૨ ચમચીખાંડ
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    સૌપ્રથમ બધા જ શાક સમારી તૈયાર કરી લો.

    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કોથમીર આદુમરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરો. એક પેનમાં તેલ મૂકી બટેટા તળી લો

    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રીંગણા સુરણ કાચા કેળા તળી લો વટાણા અને પાપડી ને તળવાની નથી

    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કુકરમાં તેલ મૂકી ની અંદર પાપડી અને વટાણા નાખો પછી તેની અંદર બનાવેલી પેસ્ટ ઉમેરો

    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને બરાબર ચડવા દો હવે તેની અંદર બીજા બધા જ શાક ઉમેરી તેના પર ઉંધીયા નો મસાલો નાખી એની અંદર બરાબર મિક્સ કરો અને તેની અંદર પાણી નાખી ૧ સીટી થાય ત્યાં સુધી રાખો તો તૈયાર છે સૂરતી લીલુ ઉંધીયુ

    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સુરતી ઊંધિયા લીલા કલરનો જ હોય છે જેથી તેની અંદર કોઈપણ લાલ કલરના મસાલા પડશે નહીં

    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સુરતી લીલુ ઉંધીયુ (Green Undhiyu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધા જ શાકભાજી એક વખત તળેલા છે તેને એંસી ટકા જેટલા જ તળવા અને પછી એક જ સીટી કરો જેથી કરી શાક બરાબર ચડી જાય જેથી શાક તૂટે નહીં.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Purohit
Pooja Purohit @cook_25270221
પર January 21, 2021 16:28
Ahemdabadv

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 23, 2021 08:00
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગ્રીન ઉંધીયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી મુગદાલ ચીલ્લા (Methi Mungdal Chilla recipe in Gujarati)
  1. ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
  2. બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
  3. મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
  4. મેથી ઢોકળી (Methi Dhokali Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14418858
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close