મેથી ઢોકળી (Methi Dhokali Recipe in Gujarati)

#GA4
#week19
#cookpad
#cookpadindia
Keyword: Methi
દાળ ઢોકળી એક ગુજરાતી ડીશ છે જે લગભગ બધાજ ગુજરાતી ના ઘરે બનતી હસે. આ ડીશ ગુજરાતી દાળ માંથી બને છે એ આપડે આ ડીશ લંચ મા k ડિનર મા ખાઈ શકીએ છે. આજે મે દાળ ઢોકળી મા મેથી ફ્લેવર ની ઢોકળી નાખી છે જેનાથી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
મેથી ઢોકળી (Methi Dhokali Recipe in Gujarati)
#GA4
#week19
#cookpad
#cookpadindia
Keyword: Methi
દાળ ઢોકળી એક ગુજરાતી ડીશ છે જે લગભગ બધાજ ગુજરાતી ના ઘરે બનતી હસે. આ ડીશ ગુજરાતી દાળ માંથી બને છે એ આપડે આ ડીશ લંચ મા k ડિનર મા ખાઈ શકીએ છે. આજે મે દાળ ઢોકળી મા મેથી ફ્લેવર ની ઢોકળી નાખી છે જેનાથી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાટી મીઠી દાળ બનાવી લો. અને તેને ગેસ પર ઉકળવા મૂકી દો.
- 2
બીજી બાજુ ઘઉં ના લોટ મા તેલ નું મોણ નાખી ને બધુજ સામગ્રી ઉમેરી થેપલા જેવો લોટ બાંધી લો.
- 3
ત્યાર બાદ, લોટ માંથી મોટો અને પટલો રોટલી વણી લો. પછી તેને આદા અને ઊભા કપ પાડી નાની ઢોકળી બનાવો.
- 4
દાળ ઉકડી જાય એટલે તેમાં ઢોકળી નાખી મિક્સ કરો.
- 5
ત્યાર બાદ દાળ મા ઉપરથી રાઈ જીરું નો વઘાર કરો. અને ઢોકળી એકદમ ચઢી જાય ત્યાં સુધી ઉકાળો. થેપલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટઓવર દાળ ઢોકળી (Leftover Dal Dhokli Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiશું તમારે બપોરની દાળ વધી છે? તો એને ફેક્સો નહિ. એ દાળ નો ઉપયોગ કરી તમે સ્વાદિષ્ટ ડિનર બનાવી શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ઢોકળી(dhokali recipe in Gujarati)
#સુપરશેફ2મેં દાળ ઢોકળી બનાવી છે આ ચપટી વાળી ઢોકળી છે . આ ઢોકળી દેખાવમાં પણ બહુ જ સારી લાગે છે પાપડના સાથે પરોસ્વા આવે છે .જે રાજસ્થાનમાં બનાવવામાં આવે છે આ ખાવામાં તીખી અને ખાટી હોય છે અને ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમે જરૂરથી એકવાર બનાવશો. Pinky Jain -
મેથી ની ભાજી ની દાળ ઢોકળી (Methi Bhaji Dal Dhokli Recipe In Gujarati)
#SDગુજરાતી ઘરોમાં લગભગ દાળ ઢોકળી નું મેનુ હોય જ છે શનિ- રવિવારે. મેં આજે વધેલા મેથીની ભાજી ના લોટ માંથી ઢોકળી બનાવી અને દાળ ઉમેરી ને એને દાળ ઢોકળી નું સ્વરુપ આપ્યું છે. આ નવિન દાળ ઢોક્ળી તમને ચોક્કસ ગમશે અને ભાવશે. દાળ વિથ મેથી ની ભાજી ની ઢોકળી Bina Samir Telivala -
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
-
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
-
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કોર્ન દાળ ઢોકળી(corn dal dhokali recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૮દાળ ઢોકળી નું નવું વર્ઝન. તુવેરની ઢોકળી તો ખાધી જ હશે તો ચાલો આજે જ બનાવો કોર્ન દાળ ઢોકળી ... ઘણા બાળકોને દાળ ઢોકળી નથી ભાવતી તો એમના માટે બનાવો કોર્ન દાળ ઢોકળી... જરૂર ભાવશે. Khyati's Kitchen -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1લગભગ દરેક ગુજરતીને દાળ ઢોકળી નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. વન ડીશ ફૂલ મેનુ ની ગરજ સારે છે. મોટેભાગે ડિનર માં ખાવાની મજા આવે છે..એની સાથે ગરમાં ગરમ ભાત ખાવાની મઝા આવે છે. Kunti Naik -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
-
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)