બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)

Payal Sampat
Payal Sampat @cook_26090533
Vadodara

આ બાજરી અને મેથીની ભાજી ના બનાવમાં આવે છે.ખુબજ હેલ્થી ડીશ છે. ટેસ્ટ માં બવ યમ્મી લાગે છે.
#GA4
#Week19
#Methi ni bhaji

બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)

આ બાજરી અને મેથીની ભાજી ના બનાવમાં આવે છે.ખુબજ હેલ્થી ડીશ છે. ટેસ્ટ માં બવ યમ્મી લાગે છે.
#GA4
#Week19
#Methi ni bhaji

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ જણ માટે
  1. ૨ કપબાજરી નો લોટ
  2. ૧ કપમેથી ભજ
  3. ૧ ચમચીલીલું લસણ (સૂકું લસણ પણ ચાલે)
  4. ૧ ચમચીલીલાં મરચા ની પેસ્ટ
  5. મોટાં ચમચા દહીં
  6. ૨ ચમચીકોથમીર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧/૨ ચમચીહળદ પાઉડર
  9. ૧/૨સોડા
  10. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    કોથમીર,લસણ મેથી એન્ડ મરચા બધુ જીણું સમારી લો

  2. 2

    પછી એક બાઉલ માં બધુ નાખી બાજરી નો લોટ નાખી દહીં અને મીઠું નાખવું. તેને હલવો અને ત્યારબાદ પાણી નાખી ઢોંસા ના બેટર જેવું ખીરું બનાવો. સોડા નાખી એક દમ હલવો.

  3. 3

    હવે એક પેન મા થોડું તેલ નાખી તલ નાખો પછી આ બેતર ને ઉત્તપમ જેમ પતરો પેન માં ઉપર તલ છાંટવા પછી એક બાજુ ક્રિસ્પી થાય પછી ઉથલાવી

  4. 4

    બીજી બાજુ પણ સેકો.તો રેડી છે બાજરી ના ચમચામિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sampat
Payal Sampat @cook_26090533
પર
Vadodara
love & cooking is part of life" ADD SOME MASALA TO YOUR LIFE".........
વધુ વાંચો

Similar Recipes