ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધીજ બદામ ને સ્લાઈસ કરી લો પછી તેને એક કડાઈ માં થોડીવાર માટે શેકવી
- 2
ત્યારબાદ તેને એક થાળી માં કાઢી લેવી ને તેના પછી તેજ કડાઈ માં એક ચમચી ઘી મૂકી ને તેમાં જ ખાંડ ઉમેરી ને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું
- 3
પછી તેમાં શેકાઈ ગયેલા બદામ ની સ્લાઈસ ઉમેરી દેવી ને તરતજ ગેસ પરથી ઉતારી લેવું
- 4
પછી તરત જ તેને વેલણ કે વાટકા ની મદદથી પાથરી દો
- 5
તે થોડુ ઠંડી પડી જાય એટલે તેમાં કપા પાડવા તો તૈયાર 6 મસ્ત મજાની બદામ ની ચીકી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14438545









ટિપ્પણીઓ (7)