કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો

મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ માટે
  • 1 ઝૂડીમેથી ની ભાજી
  • 100 ગ્રામચણા નો લોટ
  • 3 ચમચીતેલ
  • મીઠુ, મરચું પાઉડર હળદર હિંગ જીરૂ ધાણાજીરું પાઉડર
  • 1 નંગટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકો તે થોડુ ગરમ થઇ પછી તેમાં 1/2ચમચી જેટલું જીરું મૂકો તે થઇ જાય પછી તેમાં 1/2ચમચી જેટલું હિંગ ને હળદર મૂકી ને ટામેટાં નો વઘાર કરવો

    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે થોડા સતદાઇ જાઈ પછી તેમાં મરચું પાઉડર, મીઠું, ધાણાજીરંં પાઉડર ઉમેરવી

    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે બધાં મસાલા ચડી જાઈ પછી તેમાં બારીક સમારેલી મેથી ની ભાજી ઉમેરી દેવું

    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને થોડી વાર રેવા દેવું પછી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવું ને પછી તેને થોડી વાર ઉકળવા દો તે ઉકડી ગયા પછી તેમાં ચણા નો લોટ ઉમેરી બરાબર મિકસ કરો

    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને થોડી વાર રેવા દો પછી તેને પર 1 ચમચી તેલ નાખવું તોતૈયાર 6 સ્વાદિષ્ટ વાનગી મેથી નું લોટ વાળું શાક

    મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર January 20, 2021 09:53
જામનગર
music cooking work out
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
  2. તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂઇટ ચીકી ( Dryfruit Chikki Recipe in Gujarati l
  4. મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
  1. મેથી ભાજી બેસન શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
  3. આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
  4. ચણા ની પૂરી (Chana Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14448482
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close