કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4 #Week19
#બટર મસાલા

#GA4 #Week19
#બટર મસાલા

વધુ વાંચો

કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4 #Week19
#બટર મસાલા

#GA4 #Week19
#બટર મસાલા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30/35 મિનિટ
5/6 લોકો
  • 200 ગ્રામકાજુ
  • 100 ગ્રામબટર
  • 3ડુંગળી
  • 6ટામેટા
  • 2,3 નંગલીલા તીખા મરચાં (ઓપશનલ)
  • 1-1.1/2ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ચમચીકાજુ કરી મસાલા
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  • મીઠું જરૂર મુજબ
  • 2 ચમચીતેલ
  • 2 નંગતજ
  • 2 નંગલવિંગ
  • 2 નંગબાદિયાના
  • 2સૂકા લાલ મરચાં
  • 2તજ પાન
  • 1 ચમચીમગજતરી અને 1ચમચી કાજુ ની પેસ્ટ દૂધમાં પલાળી
  • 25 ગ્રામમાવો
  • 25 ગ્રામપનીર
  • પાણી જરૂર મુજબ
  • ૨ક્યુબ ચીઝ
  • 2 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30/35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુ અને મગજતરી ને દૂધમાં10 મિનિટ માટે પલાળીને રાખવા ત્યારબાદ બધા વેજીટેબલ ને ઝીણા સમારીને રાખો

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કાજૂને તેલમાં ફ્રાય કરવા અને પછી લસણની પેસ્ટ કરવી હવે એક કડાઈમાં બે ચમચી તેલ ને 1 મોટી ચમચી બટર નાખો

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા નાખવા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો ડુંગળી ચઢી જાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખવી

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં ઝીણા સમારેલા મરચાં નાખો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા હવે આ મિશ્રણમાં થોડું મીઠું નાખો થોડી વાર ચઢવા દેવું જરૂર મુજબનું પાણી નાખીને ચઢવા દેવું

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ઉપર જણાવેલા મસાલા નાખવા મસાલા થોડા ચડી જાય પછી કાજૂ મગજ તરી ની પેસ્ટ નાખવી

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ખમણેલું માવો અને પનીર પણ નાખવું તેને થોડો હલાવી અને ફ્રાય કાજુ પણ નાખી દેવા

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ખમણેલું ચીઝ અને બાકી બચેલો બટર નાખી અને હલાવી અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી બંધ રાખો

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે યમ્મી એન્ડ ડીલીસીયસ કાજુ બટર મસાલા જેને મેં પરોઠા સાથે સર્વ કરી યુ છે

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નાના મોટા બધાને ભાવે એવું અને જલ્દીથી બની જાય એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ બટર મસાલા

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    જે મારા ઘરમાં તો બધાનો ફેવરેટ છે તો 😋😋😋😋તમે પણ જરૂર થી ટ્રાય કરજો😋😋😋🍲🍲🍲🥘🥘🥘

    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર January 21, 2021 19:13

ટિપ્પણીઓ (5)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 22, 2021 05:03
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ બટર Masala

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી મુગદાલ ચીલ્લા (Methi Mungdal Chilla recipe in Gujarati)
  1. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ હની ચીક્કી (Dry Fruit Honey Chikki Recipe In Gujarati)
  3. રાજસ્થાની લીલી હળદરનું શાક (Rajasthani Lily Halder Shak Recipe In Gujarati)
  4. મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457501
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close