કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#Walnuts

અખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.

આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.

મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!

#અખરોટનોહલવો

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪-૫
  1. ૨ વાટકીઅખરોટ
  2. ૧/૨ વાટકીકાજુ નાં ટુકડાં
  3. ૧/૨ નાની વાટકી+ ૧ ચમચી ઘી
  4. ૧ વાટકીદૂધ નો મોળો પાઉડર (કોઈ પણ કંપની નો ચાલસે)
  5. ૧ વાટકીહુફાળું દૂધ
  6. ૧/૪ ચમચીકેસર
  7. ૧ ચમચીરવો
  8. ૧ વાટકીખાંડ (મેં થોડી ઓછી યુઝ કરી છે, તમે ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો)
  9. ૧ ચપટીજાયફળ પાઉડર
  10. ૧/૨ ચમચીઈલાયચી
  11. ઉપર થી ડેકોર માટે અખરોટ નાં ટુકડાં, બદામ-પીસ્તાં ની કતરણ અને કેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં અખરોટ ને મીરચી કટરમાં થોડી થોડા નાંખી પીસી લો. હવે, કાજુ ને પણ એ જ રીતે પીસી લો. બંને નો સરસ કકરો ભુકો તૈયાર થસે.

    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    દૂધ નાં પાઉડરમાં હુફાળું દૂધ ઉમેરી મીક્ષ તૈયાર કરી લો એમાં કેસર નાં તાતણાં ઉમેરી મીક્ષ કરી લો અને એને સાઈડ પર મુકો. હવે, એક તાવડી માં ૧/૨ નાની વાટકી ઘી લો, જરા ગરમ થાય એટલે એમાં પીસેલાં અખરોટ અને કાજુ નો ભુકો ઉમેરો. એકદમ ધીમા ગેસ પર સરસ ગુલાબી રીતે સેકી લો.

    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    સરસ ગુલાબી સેકાય પછી એમાં બનાવેલ કેસર વાળા દૂધ નું મીક્ષ ધીમે ધીમે ઉમેરો, અને જોડે ૧ ચમચી રવો પણ ઉમેરી સરસ મીક્ષ કરી લો. જરા વાર હલાવો. થોડું જાડું થાય એટલે એમાં ખાંડ ઉમેરી મીક્ષ કરી લો. આ ને સરસ હલાવતાં રહો, નીચેં ચોંટે ના એનું ખાસ ધ્યાન રાખો.

    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    જરાક વાર માં જ બધું દૂધ બળી જસે, અને મીક્ષ એકદમ શીરા જેવું થીક થઈ જસે. હવે એ સમય પર એમાં ૧ ચમચી ઘી, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર ઉમેરો. બધાં ને સરસ મીક્ષ કરો. જરા વાર માં એમાંથી ઘી છુટ્ટું પડવા લાગસે. બસ ગેસ બંધ કરી લો. તૈયાર છે અખરોટ નો હલવો.

    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ઉપર અખરોટ માં નાનાં ટુકડા, બદામ-પીસ્તાં ની કતરણ અને કેસર ડેકોર કરી ગરમ ગરમ હલવો પીરસો. આ હલવો ગરમ બહુ જ સરસ લાગે છે.

    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    અખરોટ નો હલવો.

    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર January 26, 2021 19:28
USA

ટિપ્પણીઓ (14)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
January 30, 2021 05:00
Wahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for અખરોટ

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
  5. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  1. વોલનટ-બનાના કેક (Walnut Banana Cake Recipe In Gujarati)
  2. મુળા, મેથી ના થેપલા (muli, Methi na Thapla recipe in gujarati)
  3. તંદુરી વોલનટ પનીર પેટી (Tandoori Walnut Paneer pattice Recipe in
  4. એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14470880
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close