રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week20
#ragi
#cookpadindia
#cookpadgujrati
રાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો....

રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)

#GA4
#week20
#ragi
#cookpadindia
#cookpadgujrati
રાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપરાગી નો લોટ
  2. 1/4 કપઓટ્સ
  3. 1/4 કપરવો
  4. ૧ કપદહીં
  5. ૧ tspઆદુ મરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે:
  8. ૧ tspરાઈ
  9. ૧ tspચણા ની દાળ
  10. ૧ tspઅડદ ની દાળ
  11. ૮/૧૦ લીમડા ના પાન
  12. ૧ tspસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાગી,રવો અને ઓટ્સ ને અલગ અલગ શેકી લો.ઓટ્સ ને મિક્સર જાર માં જરીન્ડ કરી લો.એક બાઉલ માં ત્રણે એડ કરો.

  2. 2

    .તેમાં દહીં એડ કરી ને બરાબર હલાવી દો.૧૫ મિનિટ માટે રેસ્ટ કરવા દો.

  3. 3
  4. 4

    એક પેન માં ૨ ચમચી tel ગરમ કરી તેમાં રાઈ તતડીજાય એટલે, અડદ ની દાળ, ચણાની દાળ,લીમડો એડ કરો.તતડી જાય એટલે તે વઘાર ને તૈયાર કરેલા ખીરા માં એડ કરી,મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી ને હલાવી લો. જરૂર લાગે તો પાણી એડ કરો.તેમાં ઇનો નાખી ને હલકે હાથે બરાબર હલાવી લો.

  5. 5

    ગ્રીસ કરેલા ઈડલી ના સ્ટેન્ડ માં આ ખીરું નાખી ને ઈડલી ઉતારી લો.

  6. 6

    ઉપર થી રાઈ,તલ અને લીમડા ના વઘાર થી ગાર્નિશ કરી ને સર્વે કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes