મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)

Preity Dodia @cook_91010
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ૨ ટેબલસ્પૂન તેલ મૂકો તેની અંદર જીરુ અને ખડા મસાલા અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો બે મિનિટ પાણી ચાલુ પછી સમારેલી ડુંગળી ઉમેરી દો ડુંગળી સંતળાઈ જાય એટલે ટામેટા ઉમેરી દો
- 2
હવે આની અંદર હળદર મીઠું મરચું ધાણાજીરું પાઉડર ઉમેરો અને મેથીના પાન અને ફૂદીનાના પાન ઉમેરો પાંચ મિનિટ થવા દો
- 3
હવે આની અંદર પનીર ઉમેરી દો પાંચ મિનિટ પછી ક્રીમ અને દૂધ ઉમેરો ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ રહેવા દો
- 4
હવે ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરી પાંચ મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દો ગેસ ઉપર કોલસો ગરમ કરી અને વાટકીમાં રાખી તેમાં 1/2ચમચી ઘી નાખો અને ઢાંકણ બંધ કરી દો ૬ થી ૭ મિનીટ એમ જ રહેવા દો તૈયાર છે smokey મેથી પનીર ભુરજી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14471485












ટિપ્પણીઓ (2)