વોલનટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બદામ અને અખરોટ ને અધકચરા ખાંડી લઈશું
- 2
પછી આપણે એક ગ્લાસમાં દૂધ લહીશું પછી તેમાં ચોકલેટ સીરપ ટેસ્ટ મુજબ એડ કરીશું પછી તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું
- 3
પછી આપણે એક ગ્લાસમાં ચોકલેટ સીરપ નુ કોટીગ કરીશું પછી આપણે તે ગ્લાસમાં ઓરીયોના બિસ્કીટ એડ કરશો પછી તેમાં ડ્રાયફ્રુટ એડ કરીશું ત્યારબાદ તેમાં બ્રાઉની ને ક્રશ કરી એડ કરીશું પછી તેમાં આપણું ચોકલેટ મિલ્ક એડ કરીશું ત્યારબાદ આપણે પાછું થોડા ડાયફટ એડ કરીશું અને થોડા ઓરીયો ના પીસ પણ એડ કરીશું પછી તેમાં થોડી આઇસ્ક્રીમ એડ કરી થોડું ડ્રાયફ્રુટ ઓરીયો પીસીસ બ્રાઉન પીસ અને ચોકલેટ સ્ટીક લગાવી દેશું આમ આપણી વોલનટ ચોકલેટ શેક રેડી છે
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493607

















ટિપ્પણીઓ (6)