ચોકલૅટ વોલનટ ફજ (Chocolate walnuts Fudge Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં બટર મૂકવું બટર ઓગળે એટલે તેમાં કન્ડેસનર મિલ્ક અને કોકો પાઉડર નાખી બરોબર મીક્ષ કરવું પછી તેમાં ખાંડ અને એસેન્સ નાખવું બરોબર મીક્ષ થાય પછી તેમાં ઝીણા સમારેલા અખરોટ નાખવા.
- 2
ટીન ને ગ્રીસ કરવું એક ટીનમાં ઉપર ના મીક્ષણ ને રેડવું અને તેને બરોબર, સેટ કરવું. હવે તેને ફ્રિજ માં 30 min માટે રાખો તેને કાપા પાડી દો.
- 3
તેને એક પ્લેટમાં કાઢી અખરોટ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વૉલન્ટ્સ ફજ ( Walnuts Fudge Recipe In Gujarati
#Walnutsઆજે મેં વૉલન્ટ્સ ફજ બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી છે મને બવ જ ભાવ્યું તમે પણ ટ્રાય કરજો બાળકો ને બવ જ ભાવશે. charmi jobanputra -
વોલનટ ચોકલેટ ફજ (Walnut Chocolate Fudge Recipe In Gujarati)
#walnuts#cookpadgujarati#cookpadindia સારા સ્વાસ્થય માટે હેલ્ધી ખોરાક ખાવો ખુબ જ જરૂરી છે. દરરોજ અખરોટ ખાવાથી શરીર સ્વાસ્થય સારુંં રહે છે. અખરોટ માંથી સારી ફેટ, ફાયબર, વીટામીન અને મીનરલ્સ પણ મળે છે. અખરોટ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. અમુક પ્રકારના કેન્સર સામે પણ અખરોટના સેવનથી રક્ષણ મેળવી શકાય છે. મેં આજે અખરોટનો ભરપૂર ઉપયોગ કરી અખરોટ ચોકલેટ ફજ બનાવ્યું છે. જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે તેવું બન્યું છે. Asmita Rupani -
વોલનટ્સ ફજ ( Walnuts Fudge Recipe in Gujarati
#Go_Nuts_with_Walnuts#Walnuts#Walnuts_Fudge#વોલનટ્સ_ફજ#FoodFavourite FoodFavourite2020 -
-
-
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
-
અખરોટ ફજ (Walnuts Fudge Recipe in Gujarati)
# Walnuts હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, અખરોટ ખાવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. કેન્સરનું જોખમ ઘટાડે હ્ર્દયને તંદુરસ્ત રાખે છે. તેમજ...અખરોટ માંથી મળતાં એન્ટિઓક્સિડન્ટ તમને ભાગ્યેજ કોઈ બીજ પદાર્થ માંથી મળેછે.અહીં મે અખરોટ માંથી બનતી એક ક્વિક સ્વીટ રેસિપી બનાવી છે.જે ખુબજ બધાને ભાવશે. Geeta Rathod -
-
-
-
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
-
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)
ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે. Bijal Thaker -
વોલનટ બ્લોન્ડી (walnut blonde recipe in Gujarati)
#walnuts#blondies#gonutswithwalnuts Dhara Panchamia -
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
#Walnuts#walnutfudge#cookpadgujarati#cookpadચોકલેટ થી વધારે સોફ્ટ, થોડા ચ્યુઇ તેવા સુપર સ્વીટ બાઇટ્સ છે. એક ખાઓ તો બીજું ખાવાનું મન થાય તેવા ટેમ્પ્ટીંગ...અને બનાવવામાં બહુ જ આસાન.. Palak Sheth -
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
Fr swt tooth.👍🏻😋Tea time bite.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14492909
ટિપ્પણીઓ