વોલનટ ચોકલેટ  ક્રનચી (walnut Chocolate crunchy recipe in gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @cook_17674763
Navsari

#walnuts
આજે લાસ્ટ ડે માં મેં જલ્દી બની જતી અને નાના મોટા તથા બાળકો ની ફેવરિટ ચોકલેટ વાલનટ crunchy બનાવ્યું છે.

વોલનટ ચોકલેટ  ક્રનચી (walnut Chocolate crunchy recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#walnuts
આજે લાસ્ટ ડે માં મેં જલ્દી બની જતી અને નાના મોટા તથા બાળકો ની ફેવરિટ ચોકલેટ વાલનટ crunchy બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામઅખરોટ ના ટુકડા
  2. 250 ગ્રામડાર્ક ચોકલેટ
  3. 2-ચમચી દૂધ, અથવા મલાઈ
  4. 2-ગ્લાસ પાણી ચોકલેટ મેલ્ટ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા ડાર્ક ચોકલેટ મોર્ડ ની લઈ ને બે ભાગ માં રાખો. એક ભાગ ચોકલેટ ને દૂધ અથવા મલાઈ ક્રીમ માં ચોકલેટ મેલ્ટ કરો. જરુર મુજબ ક્રીમ,અથવા મલાઈ લાઇ શકો. પછી બરાબર મેલ્ટ થાય એટલે તેમાં અખરોટ ના ટુકડા નાના કટ કરી ને નાખો.

  2. 2

    હવે આ મિક્સર ને બરાબર મિક્ષ કરી ને તેમાં થી નાના બોલ બનાવો. પછી આ બોલ ફ્રીઝ માં 3 મિનિટ માટે રાખો. અને બીજી ડાર્ક ચોકલેટ ને ગેસ પર મેલ્ટ કરવા મુકો.

  3. 3

    ત્યારબાદ ચોકલેટ બરાબર મેલ્ટ થઈ જાય એટલે હલાવી ને જે અખરોટ ચોકલેટ બોલ ફ્રીઝ માં મૂક્યા હતા તે કાઢી આ મેલટેડ ચોકલેટ માં કોટ કરીને ને તેના પર અખરોટ ના ટુકડા લગાવો.

  4. 4

    આમ આવી રીતે ચમચી થી ચોકલેટ મેલ્ટમાં ડીપમાં મૂકી ને બધાજ બોલ પર અખરોટ ના ટુકડા મુકતા જાવ. તો..હવે આ બોલ ફ્રીઝ માં મુકો. તરત

  5. 5

    તો જલ્દી થી બનતા વાલનટ ચોકલેટ crunchy તૈયાર છે.. ફ્રીઝ માંથી કાઢી ને સર્વ કરો.. ફેવરિટ વાલનટ ચોકલેટ crunchy..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @cook_17674763
પર
Navsari

Similar Recipes