કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  • 1 કપદૂધ
  • 4 નંગઆખી અખરોટ ના ટુકડા
  • 1 ચપટીકેસર
  • 1 ટી સ્પૂનખાંડ
  • 1 ચપટીઈલાયચી પાઉડર
  • સજાવટ
  • 2 નંગબદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અખરોટ ના ટુકડા ને બરાબર તાવડી માં થોડાંક શેકો.

    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શેકેલા અખરોટના ટુકડા ને મિક્સર માં ક્રશ કરો.

    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે દરમ્યાન એક કપ દૂધમાં એક ચમચી ખાંડ નાંખી ને થોડુંક ગરમ કરો. તેમાંથી એક વાટકી દૂધમાં એક ચપટી કેસર નાખીને બરાબર હલાવી ને કેસર નું દૂધ તૈયાર કરો. કેસર વાળા દૂધને ગરમ કરેલાં દૂધમાં નાખો.

    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સદા દૂધમાં ક્રશ કરેલાં અખરોટ ઉમેરીને મિક્સર માં બરાબર મિક્સ કરીને અખરોટ વાળું દૂધ તૈયાર કરો.

    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ અખરોટ વાળા થોડા દૂધ માં કેસર વાળું દૂધ ને ઉમેરી ને મિક્સરમાં બરાબર મિક્સ કરો. પછી બાકીનું બધું દૂધમાં ઈલાયચી નો પાઉડર ઉમેરો. ઈલાયચી વાળા દૂધમાં અખરોટ કેસર વાળું દૂધ ઉમેરીને બદામનાં પૈતા નાંખીને સજાવટ કરો.

    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અખરોટ કેસર દૂધ (Akhrot Kesar Milk Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @pooja
પર January 28, 2021 03:36

ટિપ્પણીઓ (8)

Ankit Shah
Ankit Shah @cook_27835931
January 28, 2021 06:02
ખૂબ સુંદર પૌષ્ટિક દૂધ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ કેસર દૂધ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
  3. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
  4. થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
  5. કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
  1. થેપલા (Thepla Recipe In Gujarati)
  2. ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe In Gujarati)
  3. હોમમેડ મિલ્ક મેડ (Homemade Milk Maid Recipe In Gujarati)
  4. મનચાઉ સુપ (Manchow Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495233
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close