થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી ભાજી અને ઉપર જણાવ્યા મુજબના બધા મસાલા નાંખી જરુર મુજબ થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો.
- 2
વ્રેપ માટેના બધા ઘટકો પણ રેડી રાખો. હવે એક મોટો લુવો લઇ થેપલું વણવું. હવે થેપલાને બંને બાજુથી અધકચરું શેકી લેવું.
- 3
પીઝા કટરની મદદથી એક બાજુમાં ૧/૪ ભાગ પર કાપો મૂકવો. થેપલાંના ચારેય ભાગમાં ટોપીંગ કરવા. હવે ફોટામાં બતાવ્યા પ્રમાણે વ્રેપ કરી નોનસ્ટીક પ્લેટમાં લઇ તેલ/બટર થી શેકી લેવું.
- 4
બીજા થેપલાને રેગ્યુલર તેલથી શેકી લેવા. થેપલાને ચા, કેચઅપ કે કોઇપણ શાક સાથે સર્વ કરી શકાય.
- 5
થેપલા વ્રેપ કેચઅપ કે માયોનીઝ ડીપ સાથે એન્જોય કરી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14496020
















ટિપ્પણીઓ (17)