કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#GA4
#week20
Soup
Sweet corn soup

આ સુપ ખુબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા દરેકને ભાવે એવા હોય છે

#GA4
#week20
Soup
Sweet corn soup

આ સુપ ખુબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા દરેકને ભાવે એવા હોય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનીટ
3 સર્વિંગ્સ
  • 1 વાટકીબાફેલા મકાઈ
  • 3 ચમચીઝીણી સમારેલી કોબીજ
  • ૩ ચમચીઝીણા સમારેલા ગાજર
  • 2 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  • ૧ ચમચીઆદુ મરચાની ની પેસ્ટ
  • લસણ ખાતા હોય તો ઉમેરી શકાય અને તેના વગર જ બનાવ્યું છે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીમરી પાઉડર
  • વિનેગર એક ચમચ
  • ગાર્નીશિંગ માટે ધાણા
  • 2 ચમચીકોર્ન ફ્લોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનીટ
  1. 1

    મકાઈને બાફીને મિક્સરમાં લઈ અને અધકચરા ક્રશ કરી લેવી કેપ્સીકમ અને કોબીજ ને અને ગાજર ને ઝીણી સમારી લેવા ડુંગળી લસણ વગર જ આ સૂપ બનાવેલ છે જો તમે ખાતા હોય તો તેનો ઉપયોગ કરવો

    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    Cornflour માં પાણી લઇ અને તેની પાતળી સ્લરી બનાવી લેવી

    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે તેમાં બધા શાકભાજી એડ કરી દેવા અને થોડા સમય માટે ચઢવા દેવા ડુંગળી લસણ ખાતા હોય તો તે પહેલા એડ કરો

    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પાણી નાખીને ઢાંકી ને ચડવા દો પછી તેમાં cornflour ની સ્લારી એડ કરી ફરીથી ચડવા દો

    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મરી પાઉડર અને વિનેગર નાખી બે મિનિટ ઉકાળીને ધાણા નાખીને સર્વ કરો

    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર January 29, 2021 05:54
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
January 29, 2021 10:10
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન સૂપ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખીચડી થેપલા (Khichdi Thepla Recipe in Gujarati)
  2. દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
  3. ગુંદરપાક (Gundar Paak Recipe In Gujarati)
  4. ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
  5. મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  1. આંબલી નું ખાટીયું
  2. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
  3. કાઠીયાવાડી થેપલા (Kathiyawadi Thepla Recipe in Gujarati)
  4. ખીચડી થેપલા (Khichdi Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14501002
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close