વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકને ઝીણા ઝીણા સમારી લો
- 2
હવે એક કઢાઈ લો તેમાં એક ચમચી ઘી મૂકો તેમાં જીરું નાખો થોડી હિંગ નાખો બધા શાકભાજી એડ કરો અને થોડીવાર સાંતળો
- 3
હવે તેમાં પાણી ઉમેરો મીઠું સ્વાદાનુસાર અને મરી પાઉડર, corn flour સલરી બનાવો તેમાં એડ કરો અને થોડી વાર ઉકાળો
- 4
તો તૈયાર છે શિયાળામાં ખૂબ જ હેલ્થી વેજીટેબલ સૂપ તમને ગમતા માં કોઈ પણ શાકભાજી ને એડ કરી શકો છો😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14501795








ટિપ્પણીઓ