કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week21
#Bottel guard
#દૂધીનાં થેપલા

#GA4
#Week21
#Bottel guard
#દૂધીનાં થેપલા

વધુ વાંચો

દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week21
#Bottel guard
#દૂધીનાં થેપલા

#GA4
#Week21
#Bottel guard
#દૂધીનાં થેપલા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
3 વ્યક્તી
  • 150 ગ્રામદૂધી
  • 1-1/2 કપઘઉંનો ઝીણો લોટ
  • 1/2 કપબાજરીનો લોટ
  • 1/3 કપમકાઈનો લોટ
  • 4 ચમચીઆદું - મરચા ક્રશ કરેલા
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીઅજમો
  • 2 ચમચીખાંડ
  • 4 ચમચીતેલ (મોણ માાટે)
  • 5 ચમચીદહીં
  • મીઠુ સ્વાદ મુજબ
  • થેપલા શેકવા તેલ જરૂરમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    દૂધી ને ધોઈ છાલ ઉતારી છીણી લેવી અને ચાખી લેવી કડવી હોય તો નાં લેવી. એક પહોળા વાસણમાં બધાજ લોટને ચાળી લેવા,એમા દૂધી નું છીણ,આદું મરચા ને ક્રશ કરીને નાખવાં અને બાકીના બધાં મસાલા નાખવા.(લસણ પસંદ હોય તો નાખવું)

    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધાજ મસાલા નાખી તેલ નું મોણ નાખી મિક્સ કરવું એક એક ચમચી દહીં નાખતા જવું જેથી લોટ ઢીલો નાં થઈ જાય.લોટ બહૂ ઢીલો નહીં અને કડક નહીં એવો રાખવો.લુવા કરી અટમણ લઇને વણવા.

    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વણીને ગરમ તવી પર મીડીયમ ફલેમ પર શેકવા.ઍક ઍક ચમચી તેલ મુકી શેકવા.

    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બન્ને સાઈડ સરસ શેકી ગરમ ગરમ આ દૂધી નાં થેપલા ચા જોડે અથવા દહીં જોડે સર્વ કરવાં.ખુબજ ટેસ્ટી લાગે છે.

    દૂધીનાં થેપલા (Dudhi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર February 04, 2021 16:59

ટિપ્પણીઓ (6)

Sonal Modi
Sonal Modi @cook_1974
February 07, 2021 04:41
Tasty 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના થેપલા દૂધી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
  2. ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
  3. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
  4. દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
  5. રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
  1. દૂધી નૂ શાક (Dudhi Shak Recipe in Gujarati)
  2. લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe in Gujarati)
  3. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
  4. મેક્સીકન ભેળ (Mexican Bhel Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504028
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close