ખીચડો (Khichdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધને ગરમ કરો. ત્યારબાદ ઘઉંના ફાડાને ગરમ પાણીથી ધોઈ અને રાખી મૂકો. હવે ફાડાને કુકરમાં મૂકી તેમાં ગરમ દૂધ ઉમેરી ત્રણથી ચાર સીટી વગાડી લ્યો
- 2
એક પિનમાં રવાને શેકી લો.. હવે કુકરમાંથી ઘઉંના ફાડ ને બહાર કાઢી લ્યો. એક પેનમાં ઘી ગરમ કરી એમાં ઘઉં ના ફાડા અને રવો ઉમેરી દો. બધું એક સરખું સંકળાયાઈ જાય અને મિક્સ થાય એટલે તેમાં ગોળ ઉમેરી દો. ગોળ ઓગળી જાય એટલે ગેસને બંધ કરી દો
- 3
મિશ્રણ ઠરી જાય એટલે એક પ્લેટમાં પાથરી દો અને ઉપરથી તેમાં કોપરાનું છીણ કાળી દ્રાક્ષ કાજુ બદામ પાથરી દયો. 8 થી 10 કલાક સુધી ખીચડો ઠરી જાય ત્યારબાદ તેની ઉપર ગરમ કરેલું ઘી ત્રણ થી ચાર ચમચા રેડી દો જેને ઘીની ચાદર આપવી કહેવામાં આવે છે.
Made this recipe? Share a Cooksnap!
Let Dipali Dholakia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ