ઢેકરા (Dhekra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા એક અડધો કપ પાણી ઉમેરો. અને ગેસ ચાલુ કરો
- 2
તે પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરો
- 3
પછી તેમાં 1 ચમચી તલ ઉમેરો
- 4
પછી તેમાં 2 ચમચી ગોળ ઉમેરો
- 5
પછી ગોળ ઓગળી જાય, પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદરઅને તુવર ઉમેરો.
- 6
પછી પાણી ઉકાળો, પછી તેમાં ચોખાનો લોટ, જુવારનો લોટ, ઘઉંનો લોટ ઉમેરો.
- 7
અને ચણાનો લોટ ઉમેરો. પછી વેલણ થી યોગ્ય મિક્સ કરો
- 8
પછી ૧૦ મિનિટ થાકી ને રેવા દો અનેતેલ વડા હથ કરી લોટ બંધે એવી રીતે મિક્સ કરો
- 9
પછી નાના લુવા તૈયાર કરો. અને એક પેન મા ઓઇલ મુકી તૈયાર કરો
- 10
પછી બંને બાજુ યોગ્ય રીતે ધીમો ગેસ પર ફ્રાય થાય દો
- 11
પછી પીરસવા માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519271























ટિપ્પણીઓ