નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)

નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તાસ માં બન્નેવ લોટ લઈ, મસાલો કરી મીડીયમ સોફ્ટ કણક બાંધી રેસ્ટ આપો, 10 મિનિટ પછી લુવા કરી અટમણ લઈ પાતળી રોટલી વણી વચ્ચે થઈ ઉભો આડો કટ કરી નાચોઝ શેપ આપી અને કાંટા થી પ્રિક કરો જેથી ફૂલે નઈ
- 2
ગરમ તેલ માં ફ્રાય કરી લો, બધા નાચોઝ એવી રીતે ફ્રાય કરી રેડી કરો,
- 3
હવે કેપ્સિકમ ને કાંટા ચમચી ની મદદ થી ગેસ પર સીધું શેકી લો, શેકાય એટલે પાણી માં નાખી સેજ ઠંડુ પડે એટલે કાળો ભાગ કાઢી લો અને ચોપર માં ચોપ કરો,
- 4
ટામેટા ને માઇક્રોપૃફ બાઉલ માં થોડું પાણી નાખી બ્લાન્ચ કરી લો
- 5
હવે કડાઈ માં તેલ મૂકી લસણ, ડુંગળી ટામેટા, કેપ્સિકમ, નાખી સાંતળી લો તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ મીઠું, કેચપ નાખી મિક્સ કરો
- 6
- 7
કડાઈ માં થોડું દૂધ રેડી તેમાં ચીઝ ક્યુબ નું છીણ એડ કરી સતત હલાવવું, ઘટ્ટ થાય પછી ઓરેગાનો એડ કરી ગેસ બંધ કરો, અને બાઉલ માં કાઢી લો,
- 8
તૈયાર નાચોઝ ને સલસા અને ચીઝ ડીપ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (6)