રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાટકા મા દહીં, તેલ, ખાંડ ને મીક્સ કરી મીકક્ષી મા ગરાઇનડ કરી, ત્યાર પછી તેમાં મેંદો, બેકિંગ પાઉડર, સોડા મિક્સ કરી બરાબર હલાવવું,
- 2
કૂકર ને પ્રિહીટ કરી પછી જે ટીન મા કેક બનાવવા ના હોય તેને દસતીગ કરી મિસરણ ને ટીન નાખી બેક કરવું, પહેલા ગેસ ની ફેમ ફાસ્ટ રાખવી, પાંચ મિનિટ, પછી, ધીમા તાપે 40મિનિટ થવા દેવું, 40મિનિટ ની અંદર કેક તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરી કેક ઠંડી થાય પછી અનમોલડ કરી ખાંડ સીરપ નાખી,ક્રીમ કરવું હોય તો કરી શકો,સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529480







ટિપ્પણીઓ (3)