આલુ મકાઈ રોલ્સ(Aloo Makai Rolls Recipe In Gujarati)

Devanshi Chandibhamar @cook_26426991
આલુ મકાઈ રોલ્સ(Aloo Makai Rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઠંડી રોટલી લો. મકાઈ ના દાણા લો.બટાકા ડુંગળી નો માવો લો.
- 2
હવે મકાઈ ના દાણા ને વઘાર કરી લો તેમાં બધા મસાલા ને મીઠું નાખી સાંતળી લો.
- 3
તેમાં થોડું બટર નાખો.
- 4
હવે લોઢી ઉપર રોટલી ને સેકી લો તેમાં વચ્ચે તૈયાર થયેલું પુરાણ ભરો.પછી થોડું ચડવા દો.તો તૈયાર છે મકાઈ આલુ રોલ્સ.જે તમે ટોમેટો કેચઅપ અને લીલા મરચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534971















ટિપ્પણીઓ (6)