રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ લો તેની અંદર ખડા મસાલા ઉમેરો ત્યાર બાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો પછી ડુંગળી સાંતળો તેની અંદર ટામેટા ઉમેરો થોડું ચડી જાય પછી તેમાં બધા જ મસાલા હળદર ધાણાજીરું મીઠું મરચું અને કસુરી મેથી ઉમેરો પછી ગેસ બંધ કરી દો
- 2
હવે આ મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ મિક્સરમાં એકદમ બ્લેન્ડ કરી લો
- 3
હવે પછી એક કડાઈ ની અંદર આ ગ્રેવી ઉમેરો એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તેની અંદર બાફેલા રાજમા ઉમેરી દો દસ મિનિટ સુધી ઢાંકણું બંધ કરી અને થવા દો ઉપરથી 1/2 લીંબુ અને રાજમા મસાલા ઉમેરો
- 4
એક કડાઈમાં ઘી મૂકી અને એક ચમચી જીરું સાંતળો ત્યારબાદ તેમાં ભાત ઉમેરી દો અને હલાવી લો તૈયાર છે જીરા રાઈસ
- 5
રાઈસ રાજમાને એક સાથે ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553874








ટિપ્પણીઓ (2)