સેઝવાન સોસ ::: (Schezwan Sauce recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચાને ધોઈ ને મિક્સીમાં મા પેસ્ટ તૈયાર કરવી.
- 2
એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, આદુ નાંખી સાતળવા, પછી તેમા મરચાની પેસ્ટ નાખી સાતળવી, ૫ મિનીટ પછી તેમા સોયા સોસ, વિનેગર,ખાંડ અને કશમીરી લાલ મરચું,થોડુ પાણી નાખી થવા દેવુ, ત્યારબાદ તેમા કોર્નફ્લોર ની સ્લરી નાખી બે મિનિટ થવા દેવુ.
- 3
સેઝવાન સોસ તૈયાર છે,ઠંડો થાય એટલે જારમા ભરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
-
-
-
-
-
-
સેઝવાન સોસ
#ઇબુક#day22જેમ જેમ આપણે વિદેશી વાનગીઓ નો સમાવેશ આપણા રોજિંદા જીવન માં કર્યો છે તેમ તેમ તેમા વપરાતા મસાલા, સોસ પણ આપણે ઘરે બનાવતા થયા છીએ. ચાલો ,આજે આવો જ એક સોસ બનાવીયે જેનાથી આપણે સૌ જાણકાર છીએ. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
સેઝવાન સોસ(Schezwan Sauce recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૫સેઝવાન સોસ કંઈ પણ તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો આ સેઝવાન સોસ દરેક વસ્તુ જોડે ખુબ જ સરસ લાગે છે બનાવવાનું પણ બહુ જસહેલુ છે. Manisha Hathi -
-
-
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
-
સેઝવાન સોસ(Schezwan Sauce Recipe In Gujarati)
અલગ અલગ વાનગીમાં વપરાતો આ સોસ ઘરે જ બનાવો...... Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14555580
ટિપ્પણીઓ (7)