રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સ માં વટાણા,મરચા, આદુ,લસણ ને મિક્ષ કરી દો.હોવી ઓટ્સ ને પણ મિક્સર કરી દો.
- 2
એક તપેલીમાં ચણાનો લોટ,ઓટ્સ,વટાણા અને આદું, માર્ચસ,લસણ ની પેસ્ટ,અને ધાણા તેમજ મીઠું નાખીને મિક્ષ કરો.હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ખીરું ત્યાર કરો.
- 3
ગેસ પર પેન ગરમ કરો.તેમાં એક ચમચો બેટર લો.અને ગોળ પાથરો.તેને ઉપરથી તેલ લગાવીને બીજી બાજુ પણ સેકો.આમ ચીલા ત્યાર કરી લો.
- 4
તેને ગરમા ગરમ સોસ, કે ચટણી સાથે સર્વ કરો.તો ત્યાર છે.ઓટ્સ અને વતનના ચીલા.
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
- ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
- કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
- એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
- કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567499















ટિપ્પણીઓ (4)