પાપડ માંડવો (Papad Mandvo Recipe In Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
પાપડ માંડવો (Papad Mandvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ના લોટ માંથી મોટો પાપડ વણવુ, તેની ઉપર શેકેલો પાપડ મૂકી ફરી વણવુ
- 2
તેમાં ખાંડ, તલ નાખી ફરી વણી લઈ, પછી તેનો ચૂરો કરી શેકેલો પાપડ, ખાંડ, તલ,તેલ નાખી બરાબર બધું ચૂરો કરી મિક્સ કરો
- 3
તેને પાપડ સાથે તેલ નાખી સર્વ કરવું, સ્વાદ મા ખૂબજ સરસ લાગશે
સુરત જિલ્લા ના ગામડાં આ માંડવો જયારે પાપડ વણે ત્યારે અચૂક વણીને બધા સાથે ખાઈ ને ઘરે જાય,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14585178








ટિપ્પણીઓ (5)