બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોમેટો કેચપ અને પીઝા સોસ મિક્ષ કરી લો
- 2
ત્યારબાદ એક બાઉલ લો,બાઉલમાં સમારેલા કાંદા,સમારેલા ટામેટા,સમારેલા કેપ્સીકમ, મકાઈ,ઓરેગાનો,ચીલી ફલેક્સ નાખો
- 3
હવે ટોમેટો કેચપ અને પીઝા સોસ મિક્સ કરે લો,
અને બરાબર મિક્સ કરે લો. - 4
હવે બ્રેડ પર બટર લગાવી ફીલીંગ પાથરી ઉપર ચીઝ પાથરવું.
- 5
બાદ માં પેન પર બટર લગાવી ધીમી આંચ પર ચીઝ મેલ્ટ થાય એવું પકાવો.
- 6
ચીઝ મેલ્ટ થાય એવું રેડી છે બ્રેડ પીઝા સવીગ પ્લેટમાં લઈ ગરમાગરમ સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14591040












ટિપ્પણીઓ