કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#week23

આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#week23

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  • 2 કપનાયલોન પૌંઆ
  • 3 નંગપાપડ
  • 3 ચમચીસીંગતેલ
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાપડ પૌંઆ બનાવવા માટે સૌપ્રથમ નાયલોન પૌંઆ લો. પૌંઆ ને ચારણી મદદથી ચાળી લો. હવે પૌંઆ ને કડાઈમાં ગેસ ઉપર ધીમે આંચ પર સતત હલાવતા રહો. પૌંઆ ક્રિસ્પી થાય એ રીતે શેકી લો.

    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પૌંઆ શેકાઈ જાય એટલે પાપડ ને પણ શેકી લો. હવે શેકેલા પૌંઆ ને એક મોટી પરાત માં કાઢી લો.

    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે શેકેલા પૌંઆ ઉપર સીંગતેલ, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લો. શેકેલા પાપડ ને હાથ વડે નાના ટુકડા કરીને પૌંઆ મા ઉમેરીને પાપડ તથા પૌંઆ બરાબર રીતે હાથ વડે મિક્સ કરી લો.

    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પાપડ પૌંઆ ને એક પ્લેટમાં સર્વ કરો. આ પાપડ પૌંઆ નાસ્તા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. પાપડ પૌંઆ ને એરટાઈટ કન્ટેનરમાં ૮-૧૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

    પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર February 15, 2021 18:09

ટિપ્પણીઓ (5)

Dhara Jani
Dhara Jani @dharajani1313
February 20, 2021 15:51
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ પૌંઆ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate cake recipe in gujarati)
  2. મનચાઉં સૂપ (manchow soup Recipe in Gujarati)
  3. સાંભાર (Sambhar Recipe in Gujarati)
  4. ટુટી ફ્રૂટી (Tutti Frutti Recipe in Gujarati)
  5. ચીઝ બ્રસ્ટ પિઝા (Cheese Burst pizza Recipe in Gujarati)
  1. પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
  2. બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
  3. દમ આલૂ (Dum Aloo Recipe in Gujarati)
  4. બેસન ચિલા (Besan Chila Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14595841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close