સાંભાર (Sambhar Recipe in Gujarati)

સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે
સાંભાર (Sambhar Recipe in Gujarati)
સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાંભળ બનાવવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે
- 2
પેસ્ટ બનાવવા માટે એક મિક્સરમાં જાર મા ટામેટા ડુંગળી મીઠા લીમડાના પાન હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર સાંભર મસાલા નાખી પેસ્ટ બનાવવી
- 3
પછી એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ લીમડાના પાન સૂકા લાલ મરચાં મેથીનો ભૂકો હિંગ નાંખવી
- 4
પછી તેમા સમારેલા શાકભાજી સાંતળવા શાકભાજી મા તમને જે ગમતા હોય એ લઈ શકો
- 5
પછી તેમના બનાવેલી પેસ્ટ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટને સાંતળવી
- 6
પછી તેમાં તમારે સાંભાર જે રીતે ઘટ અને પાતળો જોઈતો હોય એ રીતે પાણી ઉમેરો
- 7
હવે તેમાં બાફેલી તુવેરની દાળ ઉમેરી દેવી અને સાંભાર ને ઉકળવા દેવું
- 8
પછી પછી તેમાં લીંબુ નો રસ અથવા તમે જો આંબલી નાખતા હોય તે ઉમેરો
- 9
જો તમારે સાંજે સાંભાર ખાવો હોય તો તમારે સવારે બનાવી લેવા તો ખુબ જ સરસ ટેસ્ટ આવશે
- 10
આ રીતે જરૂરથી ટ્રાય કરજો
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (2)