બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)

parita ganatra @cook_19602125
બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેક માટે ની બઘી સામગ્રી તૈયાર કરવી ત્યારબાદ બિસ્કીટ ના ટૂકડા કરી મિકરસર ઝીણુ ક્રસ કરો
- 2
ત્યારબાદ તેમા કોકોપાવડર,ખાંડ પાઉડર તેમજ દૂઘ મિક્સ કરી એકવાર ક્રસ કરો દૂઘ જરૂર મુજબ વાપરવુ ત્યારબાદ તેમા સોડા નાખી મિક્સ કરી લેવુ
- 3
ત્યારબાદ એક બાઉલ મા ઘી થી ગ્રીસ કરો અને બેટર તેમા નાખી ઉપર આ રીતે ગાનિઁસ કરી બેટર ને માઈક્રોફાયનાન્સ ઓવન મા 2 મિનિટ માટે બેક કરો
- 4
આ રીતે કેક સરસ ફૂલીને તૈયાર થઈ જશે
- 5
આ રીતે એકદમ સરસ સોફટ જાળીદાર બનશે ત્યારબાદ તેને સવઁ કરો આ રીતે પીસ કરી ને તમે જોઈ શકો છો કેટલી સોફટ થઈ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14596045


















ટિપ્પણીઓ (4)