કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો
  • 500 ગ્રામ- કોબીજ
  • 250 ગ્રામ- ગાજર
  • 250 ગ્રામ- કેપ્સિકમ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 8 ચમચી- કોર્નફ્લોર
  • 3 ચમચી- ચોખાનો લોટ
  • 1 ચમચી- લીલું મરચું
  • 1 ચમચી- ગરમ મસાલો
  • 2 ચમચી- કાશ્મીરી મરચું
  • તેલ તળવા માટે
  • ગ્રેવી માટે
  • 2 ચમચી- તેલ
  • 8 નંગ- લસણ
  • 1 નંગ- લીલું મરચું
  • 2 નંગ- ડુંગળી
  • 2 નંગ- કેપ્સીકમ
  • 3 ચમચી- ગાજર
  • 1 નાની વાટકી- કોબીજ
  • 2 ચમચી- ચીલી સોસ
  • 2 ચમચી- સોયા સોસ
  • 2 ચમચી- ટામેટા સોસ
  • 2 ચમચી- લીલું લસણ
  • 2 ચમચી- કોર્ન ફ્લોર
  • પાણી જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કોબીજ તથા ગાજર ને છીણી લેવા. કેપ્સીકમ ને નાનાં સમારી લેવા. પછી તેના પર કોર્ન ફ્લોર, ચોખા નો લોટ, ગરમ મસાલો તથા લીલું મરચું ઉમેરવું.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધું બરાબર મિક્ષ કરીને નાનાં ગુલ્લા બનાવો.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ગુલ્લા ને ગરમ તેલના તાવડીમાં થોડાક લાલ થાય તેવી રીતે તળીને મંચુરિયન બનાવો.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી ગરમ તેલ વાળી તાવડીની અંદર લસણ અને લીલાં મરચાં ને સાંતળવું. પછી તેના પર સમારેલી ડુંગળી તથા કેપ્સિકમ ઉમેરીને ડુંગળી થોડીક લાલાશ પડતી થાય ત્યાં સુધી હલાવો.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ગાજર તથા કોબીજ ઉમેરીને બરાબર હલાવો.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેનાં ઉપર ચિલી સોસ, સોયા સોસ અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર હલાવો. પછી તેના પર લીલું લસણ ઉમેરીને બરાબર હલાવો.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બીજી તપેલીમાં કોર્ન ફ્લોર ઉમેરીને સ્લરી બનાવો. ત્યારબાદ આ સ્લરી ને ઉપરનાં મિશ્રણ માં ઉમેરીને ધીરેધીરે હલાવીને ગ્રેવી તૈયાર કરો.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ ગ્રેવી ને તૈયાર કરેલા મંચુરિયન માં ઉમેરીને ધીરેધીરે હલાવીને વધારાનું પાણી બાળીને ડ્રાય મંચુરિયન ને ગરમ ગરમ સર્વે કરવું.

    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @pooja
પર February 17, 2021 16:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
  2. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
  3. મુંગ દાલ ટોસ્ટ જૈન (Moong Dal Toast Jain Recipe In Gujarati)
  4. શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
  5. પૌવા ટામેટાં (Paua Tomato Recipe In Gujarati)
  1. ઘઉં ના લોટ ના શેકેલા પાપડ (Wheat Flour Roasted Papad Recipe In Gujarati)
  2. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
  3. નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)
  4. પાલક કોર્ન ચીઝી ટોસ્ટ (Palak Corn Cheesy Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14604502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close