કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

25 mins.
3 servings
  1. 100 ગ્રામ પનીર
  2. 4ડુંગળી
  3. 3ટામેટાં
  4. 5-6કળી લસણ
  5. 6કાજુ
  6. આદું નો કટકો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 ટે. સ્પૂનલાલ મરચું
  9. 1/4 ટે. સ્પૂનહળદર
  10. કઢાઈ પનીર નો મસાલો બનાવવા:
  11. 1 ટી. સ્પૂનસૂકા ધાણા
  12. 1/2 ટી સ્પૂનવરિયાળી
  13. 1/2 ટી .સ્પૂનઆખા મરી
  14. 2 નંગલવિંગ

રાંધવાની સૂચનાઓ

25 mins.
  1. 1

    કઢાઈ પનીર નો મસાલો બનાવવા ધાણા,વરિયાળી, મરી અને લવિંગ ને કોરા શેકી ને મિક્સર મા પીસી લો.

  2. 2

    ડુંગળી, ટામેટાં, લસણ, આદું, કાજુ ની પેસ્ટ તૈયાર કરી લો. એક કઢાઈ મા તેલ મૂકી એમાં મોટા સમારેલા કાંદા સાંતળી લો. પછી એમાં ગ્રેવી એડ કરી સાંતળી લો.

  3. 3

    હવે એમાં સૂકા મસાલા અને કઢાઈ પનીર મસાલો ઉમેરી જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી ઢાંકી ને ચઢવા દો.

  4. 4

    હવે એમાં પનીર નાં ટુકડા અને કસુરી મેથી ઉમેરી 5 મિનીટ સુધી ઢાંકીને ચઢવા દો.

  5. 5

    કઢાઈ પનીર તૈયાર. પરાઠા અને મસાલા પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes