સોયા વળી નુ શાકI (Soya Vadi Shak Recipe In Gujarati)

NIKITA CHAUHAN @cook_26352385
સોયા વળી નુ શાકI (Soya Vadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પેલા સોયા વળી ને એક કડાઈમાં ગરમ પાણી માં ૧૦ થી ૧૫ મીનીટ બાફી લેવી.
- 2
પછી વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી મીઠો લીમડો આખો, ગરમ મસાલો, આખું જીરું નાખી પછી આદુ લસણ ની પેસ્ટ ડુંગળી, ટામેટાં, મરચા ની કટકી કરી નાખવી થોડી વાર હલાવી રાખી મુકવું
- 3
પછી વઘાર મા મસાલા , લાલા મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે નાખવી ને થોડી વાર હલાવી રાખી મુકવું પછી ઉપર થી કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609909








ટિપ્પણીઓ