મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 1શેકેલો પાપડ
  2. 1ડુંગળી
  3. ૧ નંગટામેટું
  4. કોથમીર
  5. 1 ચમચીમરચુ પાઉડર
  6. 1/2 ચમચીધાણાજીરુ
  7. મીઠું
  8. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાપડ ને તવી પર થોડુ તેલ લગાવી શેકી લેવો.

  2. 2

    ડુંગળી, ટામેટાં, કોથમીર ને બારીક સમારી લેવુ.

  3. 3

    પાપડ પર ટામેટાં, ડુંગળી પાથરી તેના પર મરચુ પાઉડર,ધાણાજીરુ, મીઠું ઉમેરો. પછી કોથમીર થઈ ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes