કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week23

#GA4 #Week23

વધુ વાંચો

મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week23

#GA4 #Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  • ૨ નંગઅડદ પાપડ
  • ૧/૪ કપઅમેરિકન મકાઈના દાણા બાફેલા
  • ૧ નંગટામેટું ઝીણુ સમારેલુ
  • ૨ નંગલીલી ડુંગળી અથવા સુકી ઝીણી સમારેલી
  • ૧ નંગલીલુ મરચુ ઝીણુ સમારેલુ
  • થોડી કોથમીર ઝીણી સમારેલી
  • થોડાફુદીનાના પતા ઝીણા સમારેલા
  • ૫૦ ગ્રામ ઝીણી સેવ
  • ૧/૪ ટી સ્પૂનચાટ મસાલો
  • ૧/૨ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ નંગટુથપીક
  • ૪ નંગનાના કાચના ગ્લાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા પાપડ લો અને તેના બે ભાગ કરો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ભાગ લો અને તેને કોન આકારમા વાળી લો અને તેમા છેડા પર ટુથપીક ભરાવો અને પેક કરો આ રીતે ચાર ભાગના ચાર કોન ટુથપીક ભરાવી તૈયાર કરી લો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ કોન ને માઈકો્વેવમા મુકો અને પાચ થી સાત સેકન્ડ જ શેકી લો બહુ શેકવાના નથી અને બહાર કાઢીલો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોન બહાર કાઢી ટુથપીક ધીરેથી બહાર કાઢી લો આ રીતે કોન તૈયાર કરી એકબાજુ મુકી દો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પાપડમા ભરવા માટે મસાલો તૈયાર કરવા માટે એક બાઉલ લો તેમા મકાઈના દાણા, ટામેટું, ડુંગળી, લીલુ મરચુ, કોથમીર, ફુદીનોનાખો ઝીણી સેવ પણ ઉમેરી ને ભેળવો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમા ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર નાખી બધુજ ભેળવી લો અને પાપડ મસાલો તૈયાર કરી લો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક પાપડકોન લો અને તેમા સમાય એટલો મસાલો ભરી લો હવે નાના કાચના ગ્લાસ લો તેમા પણ એક ચમચી જેટલો મસાલો નાખો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે મસાલા પાપડકોનને ગ્લાસમા ગોઠવી દો આ રીતે બધા મસાલા પાપડકોન તૈયાર કરી લો અને ગ્લાસમા ગોઠવી દો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેના પર સહેજ લાલ મરચુ પાઉડર છાંટી દો અને તરત જ સવઁ કરો જેથી પાપડ પોચો ના પડે ખાવા મા તરત જ ઉપયોગમા લેવો

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મસાલા પાપડ શોટસ તૈયાર છે ખાવામા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર February 18, 2021 18:10

ટિપ્પણીઓ (8)

Arti Rughani
Arti Rughani @cook_arti
February 19, 2021 10:22
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પાપડ શોટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  4. ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
  5. રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
  1. ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati
  2. પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14611301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close