કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧મિડીયમ સાઈઝ નો ફ્લાવર છીણેલું
  • ૨ નંગગાજર છીણેલું
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીકસુરી મેથી
  • ૨ ચમચીવરિયાળી
  • ૩ ચમચીઝીણી સમારેલી કોથમીર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૩ વાટકીઘઉંનો લોટ
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ મોણ માટે તેલ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોલીફ્લાવર ને છીણી નાખો અને ગાજરને પણ છીણી નાખો.

    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેની અંદર મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, કસૂરી મેથી, કોથમીર, વરીયાળી, ધાણાજીરું પાઉડર બધું નાખી મિક્સ કરી લો.

    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઇ ની અંદર તેલ મીઠું નાખી મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો.

    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પરોઠા વણી તેની અંદર સ્ટફિંગ ભરી કોલીફ્લાવર પરોઠાને તવી પર બન્ને સાઇડથી કડક શેકી લો.

    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ગરમાગરમ ફલગોબી ના પરોઠા. આ પરાઠાને તમે ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો.

    ફૂલગોબી પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર February 22, 2021 08:49
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 25, 2021 18:09
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા ફલાવર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
  2. જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
  3. બાજરી મેથી ના થેપલા
  4. સ્ટ્રોબેરી આઇસક્રીમ (Strawberry Icecream Recipe In Gujarati)
  5. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  1. ફ્લાવર નું શાક (Cauliflower Sabji Recipe In Gujarati)
  2. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  3. પુલાવ (Pulao Recipe In Gujarati)
  4. પોંક ની ભેળ (Paunk Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629577
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close