પાપડ ચાટ મસાલા (Papad Chaat Masala Recipe In Gujarati)

Komal Batavia @cook_22279443
પાપડ ચાટ મસાલા (Papad Chaat Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલને ગરમ કરી ને પાપડ ના કટકા ને તળી લેવા ત્યારબાદ કેરી, ટામેટાં અને ધાણાભાજી એ લીલા મરચા બધાને ઝીણું સમારી સાઈડમાં રાખવું.
- 2
ત્યારબાદ એક મોટા વાસણમાં તળેલા પાપડ નો ભૂકો કરી લેવો તેમાં બધો જ મસાલો કરી છેલ્લે ટામેટા અને કેરી લીલા મરચાં ઝીણા સમારેલા અને લીંબુનો ર બધું મિક્ષ કરી લેવું
- 3
બધો જ મસાલો થઇ ગયા બાદ તેમાં સેવ ચવાણું એડ કરી એક પ્લેટમાં લઈ ને ધાણાભાજી થી ગાર્નીશ કરવું જ્યારે આપણે આ પાપડ ચાટ મસાલો ખાવો હોય ત્યારે જ બનાવવો નાના-મોટા દરેક ને ખૂબ પસંદ પડે છે.
- 4
તૈયાર છે આપણો આ પાપડ ચાટ મસાલા જે જમવા ટાઈમે અથવા તો નાસ્તામાં પણ ખાઈ શકાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14634459










ટિપ્પણીઓ