કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#week24

હેલ્થી અને ટેસ્ટી વાનગી છે.
મારા પરિવાર ની મનપસંદ વાનગી છે.
આમાં ચિકન અને ઈંડુ ના નાખીએ તો વેજ.હોટ એન્ડ સોંર સૂપ બનાવી શકાય

#GA4
#week24

હેલ્થી અને ટેસ્ટી વાનગી છે.
મારા પરિવાર ની મનપસંદ વાનગી છે.
આમાં ચિકન અને ઈંડુ ના નાખીએ તો વેજ.હોટ એન્ડ સોંર સૂપ બનાવી શકાય

વધુ વાંચો

ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#week24

હેલ્થી અને ટેસ્ટી વાનગી છે.
મારા પરિવાર ની મનપસંદ વાનગી છે.
આમાં ચિકન અને ઈંડુ ના નાખીએ તો વેજ.હોટ એન્ડ સોંર સૂપ બનાવી શકાય

#GA4
#week24

હેલ્થી અને ટેસ્ટી વાનગી છે.
મારા પરિવાર ની મનપસંદ વાનગી છે.
આમાં ચિકન અને ઈંડુ ના નાખીએ તો વેજ.હોટ એન્ડ સોંર સૂપ બનાવી શકાય

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  • 150 ગ્રામચિકન બોનલેસ
  • ડુંગળી 1 મોટી
  • લસણ 10 થી 13 કળી
  • 100 ગ્રામગાજર
  • 100 ગ્રામકોબીજ
  • 100 ગ્રામકેપ્સિકમ
  • 100 ગ્રામગાજર
  • 2 ઇંચઆદુ
  • 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  • 1 ટેબલ સ્પૂનચીલી સોસ
  • 1/2 ટેબલ સ્પૂનવિનેગર
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 નંગઈંડુ
  • 2 ટેબલ સ્પૂનકોર્ન ફલોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    3 કપ પાણી ઉકાળો, તેમાં ચિકન, ડુંગળી ની સ્લાઈસ,4 થી 5 લસણ,મીઠું નાખી 30 મિનિટ ઉકાળો.

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોબીજ, ગાજર, કેપ્સિકમ ની સ્લાઈસ કરો.આદુ લસણ,લીલા મરચા બારીક સમારો.

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચિકન ઊકળી જાય, તેને ચારણી માં નાખી,પાણી અલગ કરી દો.પાણી સાઇડ માં રાખી દો.ચિકન અલગ કરી તેના સ્લાઈસ કરી દો.

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેન માં તેલ નાખી લસણ આદુ અને લીલા મરચા ઉમેરો

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને થોડા સાતળી, બધા શાક ઉમેરો

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    શાક ને થોડા સાતળી તેમાં ચિકન નું બોઈલ પાણી રાખ્યું હતું તે ઉમેરો

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધા સોસ,વિનેગર,મીઠું, મરી પાઉડર ઉમેરો

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચિકન ના સ્લાઈસ ઉમેરો ઈંડુ ઉમેરો મિક્સ કરો,,કોર્નફલોર ને પાણી માં ઓગળી ઊમેરો, સતત હલાવો.

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    10 મિનિટ ઉકાળી સર્વ કરો

    ચિકન હોટ એન્ડ સોંર સૂપ (Chicken Hot And Sour Soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર February 23, 2021 18:02

ટિપ્પણીઓ (5)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
February 24, 2021 11:11
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચિકન Soup હોટ એન્ડ સાવર સૂપ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ખમણ ચટણી (Khamna Chutney Recipe in Gujarati)
  2. ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
  3. ખમણ (Khaman Recipe In Gujarati)
  4. લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
  5. બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
  1. લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
  2. બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
  3. બાજરી ના રોટલા (Bajri rotla Recipe in Gujarati)
  4. લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636910
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close