કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો

લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩ થી ૪ લોકો
  • ૧૦ કળી લસણ (સ્વાદ અનુસાર)
  • ૧૦૦ ગ્રામ બાસમતી મમરા
  • ૧૫૦ ગ્રામ મિડિયમ સેવ
  • ૧+૧/૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  • ૧/૪ કપતેલ
  • ચપટીહીંગ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્ થમ લસણની કળી લો તેને ખરલમા નાખી અધકચરી વાટી લો

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમા ૧+૧/૨ ટેબલસ્પૂન જેટલુ મરચુ પાઉડર નાખી ફરી થોડુ વાટી લો પણ અધકચરુ ને એક બાજુ મુકી દો

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક જાડુ લોયુ લો તેને ગેસ પર મુકો હવે તેમા મમરા નાખી મિડિયમ ગેસે શેકી લો ૫ થી ૭ મિનિટ શેકી બાઉલમા કાઢી લો

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેજ લોયાને ફરી ગેસ પર મુકો અને તેમા તેલ ઉમેરી ગરમ કરો તેલ સહેજ ગરમ થઈ જાય એટલે તેમા વાટેલુ લસણ મરચુ ઉમેરી તાવેતાથી હલાવી ભેળવી દો અને તરત જ ગેસ બંધ કરી દો

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમા હળદર, હીંગ અને સ્વાદ અનુસાર મીઠું ભેળવી દો અને થોડીવાર હલાવી રાખો કે જેથી બધાજ મસાલા ભળી જાય અને કલર આવી જાય

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ફરી ગેસ ચાલુ કરો અને આ મસાલા મા મમરા થોડા થોડા ઉમેરતા જાવ અને ધીમા ગેસે ભેળવતા જાવ એકદમ મસાલો ભળી જાય એટલે તેમા સેવ નાખો અને મમરા સાથે એકદમ મિક્સ કરી લો

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સેવ મમરા એકદમ ભળી જાય એટલે ગેસ બંધ કરી દો અને લોયામા જ દસેક મિનિટ રહેવા દો જેથી એકદમ કિ્સ્પી બને

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેને એક બાઉલમા કાઢી સવઁ કરો તો તૈયાર છે કિ્સ્પી લસણીયા સેવ મમરા..બહાર કરતા પણ વધુ સ્વાદિષ્ટ બને છે

    લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર February 23, 2021 18:22

ટિપ્પણીઓ (14)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
February 24, 2021 12:19
Wah mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ મમરા લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ ચટણી (Khamna Chutney Recipe in Gujarati)
  2. લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
  3. ખમણ (Khaman Recipe In Gujarati)
  4. ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
  5. હોટ ગાર્લિક પોટેટો (Hot Garlic Potato Recipe In Gujarati)
  1. બાજરી ના રોટલા (Bajri rotla Recipe in Gujarati)
  2. લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe in Gujarati)
  3. પાપડ ના પરાઠા (papad na paratha recipe in Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636972
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close