રાંધવાની સૂચનાઓ
- 1
તુવર દાળ ને ધોઇ ને બાફી લો. લસણ ને છોલી તેની લાંબી કતરણ કરી લો.
- 2
એક વાસણ મા ઘી ગરમ કરો અને તેમાં જીરૂ ઉમેરી લો. સતળાય પછી કાપેલ લસણ ઉમેરો. હળદર પણ ઉમેરી દો.
- 3
લસણ ને સાંતળી લો. હવે લીલા ધાણા, લાલ મરચુ, ધાણા-જીરૂ પાઉડર, મીઠુ ઉમેરી બરાબર હલાવી લો. તેમાં બાફેલ દાળ ઉમેરી હલાવી લો. જરૂર પડે તો ૧/૨ કપ પાણી ઉમેરો. ૨-૩ મિનીટ કુક કરો.
- 4
ગરમ ગાર્લીક દાલફ્રાય ને પરાઠા કે ભાત સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14645091










ટિપ્પણીઓ (2)