રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને મરચા ને જીણા કાપી લો
- 2
હવે તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લસણ તેમાં નાખો લસણ થોડું ગોલ્ડન કલર નું થાય એટલે તેમાં ટામેટાં અને મરચાં નાખો
- 3
હવે તેમાં હળદર, ચટણી, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું નાખી અને હલાવી લો બરાબર ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી અને ઉકળવા દો પછી તેમાં સેવ નાખી ૨ મિનીટ માટે પકાવો
- 4
તૈયાર છે લસણ સેવ નુ શાક પરોઠા ભાખરી રોટલી કે રોટલા સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646801












ટિપ્પણીઓ (15)