વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરીના લોટના ચાર રોટલા વધેલા તેના નાના ટૂંકડા કરી દીધા. પછી એક તવી ગેસ પર મૂકી તેમાં તેલ ગરમ કર્યું તેમાં રાઈ જીરુ અને હીંગ નાખો
- 2
હવે તેમાં રોટલા ના ટૂંકડા અને દહીં ખાંડ સિવાય ના બધા ઘટકો ઉમેરી બરાબર હલાવો
- 3
તયારબાદ તેમાં દહીં અને ખાંડ ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી ઉપર ધાણા ભભરાવી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654393









ટિપ્પણીઓ