કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati)

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

રીંગણ નો ઓળો રોટલા સાથે ખાવા ની મજા આવે છે આજે આપણે મેગી મસાલા નો ઉપયોગ કરી ઓળો બનાવ્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. 😋

#MaggiMagicInMinutes
#Collab
#રીંગણનોમેગીમસાલાઓળો

રીંગણ નો ઓળો રોટલા સાથે ખાવા ની મજા આવે છે આજે આપણે મેગી મસાલા નો ઉપયોગ કરી ઓળો બનાવ્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. 😋

#MaggiMagicInMinutes
#Collab
#રીંગણનોમેગીમસાલાઓળો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
2 સર્વિંગ્સ
  • ૧ નંગરીંગણ
  • ૩ નંગલીલી ડુંગળી સમારેલી
  • ૨ નંગલીલું લસણ સમારેલું
  • 3 નંગલીલા મરચાં સમારેલા
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૩ મોટી ચમચીતેલ
  • ૬ ગ્રામમેગી મસાલો
  • ૨ નંગટામેટાં સમારેલા
  • ચપટીહીંગ
  • કોથમીર જરૂર પ્રમાણે
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પહેલા રીંગણ ને ગેસ પર શેકી લો. પછી છાલ કાઢી છૂંદી બાઉલમાં મૂકો. હવે સમારેલું લીલું લસણ,સમારેલી લીલી ડુંગળી,સમારેલા લીલા મરચાં અને ટામેટું સમારી કડાઈ માં તેલ ગરમ થાય એટલે નાખી બરાબર ૫ મિનિટ સુધી સાંતળો...

    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઓળા માં લાલ મરચું પાઉડર, હળદર,ચપટી હિંગ અને મેગી મસાલો નાખી સાંતળો...

    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છૂંદીલું રીંગણ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી બાઉલમાં કાઢી સર્વ કરો.

    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર February 27, 2021 13:03

ટિપ્પણીઓ

Bijal Parekh
Bijal Parekh @cook_17364052
February 27, 2021 15:14
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી ઓળો રીંગણ મેગી મસાલા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  5. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  1. ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
  2. કરકર વડી (Karkari Vadi Recipe In Gujarati)
  3. ચીઝી બ્રસ્ટ મેગી (Cheesy Burst Maggi Recipe In Gujarati)
  4. મેગી મેજિક મસાલા ફ્રેન્કી રોલ (Maggi Magic Masala Frenkie Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655330
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close