ચીઝી બ્રસ્ટ મેગી (Cheesy Burst Maggi Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#MaggiMagicInMinutes
#Collab
આ રેસીપી તમારા ઘરમાં રહેલા હરેક ને ભાવે તેવી રેસિપી છે બધા જરૂર ટ્રાય કરજો.મને તો બનાવતા જ મોં માં પાણી આવી ગયું તો મેં તો ટ્રાય કરી તમે બધા પણ કરજો.

ચીઝી બ્રસ્ટ મેગી (Cheesy Burst Maggi Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#MaggiMagicInMinutes
#Collab
આ રેસીપી તમારા ઘરમાં રહેલા હરેક ને ભાવે તેવી રેસિપી છે બધા જરૂર ટ્રાય કરજો.મને તો બનાવતા જ મોં માં પાણી આવી ગયું તો મેં તો ટ્રાય કરી તમે બધા પણ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 1મેગી પેકેટ
  2. 8ચીઝ ક્યુબ્સ
  3. 2-3 ચમચીમેંદા નો લોટ
  4. 5-6 ચમચીપાણી
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી ને હાથે થી તોડી ભૂકો કરી લયે હવે એક વાટકી માં મેંદો મેગી મસાલો અને પાણી નાખી સલરી બનાવી લયે

  2. 2

    ચીઝ ક્યુબ ને તે સલરી માં ડીપ કરી મેગી ના ભુકા માં કોટ કરીયે

  3. 3

    હવે તેને તેલ માં ધીમા તાપે તળી એક ડીશ માં કાઢી ગરમ ગરમ સર્વ કરીયે

  4. 4

    તો તયાર છે ચીઝી બ્રસ્ટ મેગી. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes