કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#MaggiMagicInMinutes
#Collab
#CookpadIndia

#MaggiMagicInMinutes
#Collab
#CookpadIndia

વધુ વાંચો

મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#MaggiMagicInMinutes
#Collab
#CookpadIndia

#MaggiMagicInMinutes
#Collab
#CookpadIndia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫- ૩૦ મિનિટ
૨-૩ લોકો માટે
  • વ્હાઈટ સોસ
  • ૫૦ ગ્રામ બટર
  • ૧ ચમચીમેંદો
  • ૨૫૦ મીલી દૂધ
  • મીઠું સ્વાદનુસાર
  • ૧ નાની ચમચીઓરેગાનો
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • મેગી બનાવવા માટે
  • ૧પેકેટ મેગી
  • ૧ નંગડુંગળી
  • ૧ ચમચીલસણ
  • ૨પેકેટ મેગી મસાલો
  • મીઠું સ્વાદનુસાર
  • પાણી જરૂર મુજબ
  • અંદાજે ૧૦૦ - ૧૫૦ ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ
  • ટોમેટો સોસ
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫- ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં બટર ને ગરમ કરી લો. પછી એમાં એક ચમચી મેંદો ઉમેરી તેને સરખી રીતના શેકી લો. પછી એમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા રહેવું અને હલાવતા રહેવું જેને કરીને ગાંઠા ન પડે. પછી એમાં મીઠું ઓરેગાનો અને મરી પાઉડર ઉમેરવા.મિશ્રણ થોડું જાડું થાય ત્યાં સુધી હલાવતા રહેવું. પછી એને એકબાજુ ઠંડુ થવા મૂકી દેવું.

    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. પછી એમાં ડુંગળીને અને અને લસણને સાંતળી લેવું અને પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરવું. પાણી ઉભરાઈ જાય પછી એમાં મસાલો અને મેગી ઉમેરવા. મેગીને સરખી રીતના થવા દેવું અને પાણીને ગાળી નાખવું. મેગીમાં તમે તમારા મુજબ વેજિટેબલ્સ પણ એડ કરી શકો છો

    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેગી ઠંડી થાય ત્યારબાદ એક બાઉલમાં લેયર્સ તૈયાર કરવા. સૌપ્રથમ મેગીની લેયર પાથરવી પછી એના ઉપર વ્હાઈટ સોસ પાથરવું. પછી એના ઉપર ચીઝ નિયર મૂકવી. સેમ પ્રોસેસ ફરીથી કરવી. પછી એના ઉપર ઓરેગાનો અને પેરી પેરી મસાલો ઉપર છાંટવો.

    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લેયર્સ તૈયાર થઈ ગયા પછી એને ગેસ ઉપર દસ મિનિટ માટે બેક કરી લેવું. કા તો તમે ઓવન માં પણ બેક કરી શકો છો

    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પેક થઈ જા પછી એના ઉપર સોસ લગાડવું અને ડીશ સર્વ કરવી.

    મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર March 02, 2021 16:13

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 14, 2021 04:19
Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી લઝાનીઆ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
  1. ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
  2. મેગી પાણીપુરી (Maggi Panipuri Recipe in Gujarati)
  3. મેગી રગડા પેટીસ (Maggi Ragda Pattice Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા નું શાક (Tikha Ganthiya Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14671963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close