બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

NIKITA CHAUHAN @cook_26352385
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફીને છાલ ઉતારી છૂંદો કરી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ મીઠું નાખી હલાવી તેના નાની સાઈઝ ના બોલ બનાવી ને રાખવા.
- 2
પછી એક બાઉલમાં ચણાનો લોટ લેવો જરૂર મુજબ મીઠું ને પાણી નાખી હલાવી તોમા પેલા ત્યાર કરેલ વડા નાખી તેલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તડી લેવા આ રીતે ત્યાર છે બટાકા વડા તો તમે પણ ઘરે ટ્રાય કરો આ રીતે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14676745









ટિપ્પણીઓ (2)