કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
3 લોકો
  • ૧ કપઅડદની દાળ (૪ થી ૫ કલાક પલાળેલી)
  • ૧/૪ કપમગની મોગરદાળ (૪ થી ૫ કલાક પલાળેલી)
  • ૫૦૦ ગ્રામ મોળુ દહીં
  • ૧/૨ કપખાંડ (સ્વાદ મુજબ)
  • ૧/૨ ટેબલ સ્પૂનમીઠું
  • ૧/૨ ટેબલ સ્પૂનલાલમરચુ પાઉડર
  • ૧/૨ ટેબલ સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  • ૧/૨ ટેબલ સ્પૂનચાટ મસાલો
  • થોડીક કોથમીર બારીક સમારેલી
  • ૩ ટેબલ સ્પૂનલીલી ચટણી
  • ૩ ટેબલ સ્પૂનખજૂરઆમલીની ગળી ચટણી
  • તળવા માટે તેલ
  • ૧ નંગલીલુ મરચુ
  • ૫-૬ ટુકડાબરફના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્ થમ બેય દાળ ને ભેગી કરી ૩ થી ૪ પાણી મા ધોઈને ૪ થી ૫ કલાક પલાળી રાખો પછી પલળી જાય એટલે દાળમાથી પાણી એકદમ નીતારી નાખો અને મિકસર જારમા નાખી તેમા એક લીલુ મરચુ નાખી એકદમ પીસી લો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પીસેલુ ખીરુ એક બાઉલમા કાઢી લો અને તેમા મીઠુ ભેળવી મિક્સ કરી લો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બરફના ૪ થી ૫ ટુકડા લો અને એક પછી એક પીસેલા ખીરામા ઉમેરતા જાવ અને ખીરુ ૫ થી ૭ મિનિટ સુધી ફેંટતા જાવ.. આ રીતે ફેંટવાથી ખીરુ એકદમ ફુલી જશે અને પોચુ થઈ જશે

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ ખીરાને ઢાંકીને એકબાજુ પાચેક મિનિટ મુકી રાખો હવે એક બાઉલ લો તેમા ગરણી મુકો અને દહીં તેમા નાખી ચમચી વડે ઘસી ગાળી લો જેથી દહીં એકરસ થઈ જશે

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દહીંમા ખાંડ નાખી હલાવી લો અને દહીંવડાનુ દહીં તૈયાર કરો અને એકબાજુ મુકી રાખો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે સહેજ ગેસ ધીમો કરી હાથ ભીના કરી ખીરામાથી વડા લઈ એક એક વડા તેલમા નાખતા જાવ અને વડા તળતા જાવ બદામી રંગના થાયત્યા સુધી તળી પછી ડીશમા કાઢી લો આ રીતે બધા વડા તળી લો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક બાઉલમા પાણી લો તેમા થોડી ખાંડ અને હીંગ નાખો હવે આ તળેલા બધા વડા આ બાઉલમા નાખી દો અને દસેક મિનિટ પાણીમા પલળવા દો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દસેક મિનિટ પછી વડા એકદમ પલળી જશે હવે હાથમા એકએક વડુ લઈ દબાવી ને તેમાથી પાણી કાઢતુ જવુ અને વડુ તૈયાર કરવુ અને ડીશમા મુકતુ જવુ આ રીતે દહીંવડાના વડા તૈયાર કરવા

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પ્લેટીંગ કરો એક ડીશ લો અને તેમા ૫ થી ૬ વડા ગોઠવો તેની પર દહીં નાખો પછી મીઠુ, મરચુ, જીરુ,ચાટમસાલો,બંને ચટણી તેના પર પાથરો પછી કોથમીર થી ગાનિઁશ કરો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીંવડા.. ઠંડા ઠંડા દહીંવડા નાના મોટા સૌને ભાવે છે

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર March 04, 2021 10:13

ટિપ્પણીઓ (5)

Nikita Karia
Nikita Karia @cook_26571505
March 08, 2021 17:15
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
  2. બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
  5. ચીઝ રવા ઢોસા (Cheese Rava Dosa Recipe In Gujarati)
  1. સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
  2. ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
  3. સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
  4. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680396
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close