સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)

Hiral Savaniya @shivu198
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની શીંગ ને કટ કરી લો.ત્યાર બાદ તેમાં મીઠું અને પાણી ઉમેરી બાફી લો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં તેલ ઉમેરી લોટ તૈયાર કરો.
- 3
ત્યાર બાદ એક પેન માં તેલ હળદર,હીંગ ઉમેરીને સિંગું અને મીઠું ઉમેરી ચઢવા દો.ત્યાર બાદ લસણ ઉમેરો.ત્યાર બાદ લાલ મરચું ઉમેરો.ત્યાર બાદ પાણી ઉમેરો.
- 4
- 5
ત્યાર બાદ તૈયાર કરેલો તેલ વલો લોટ પાથરી દો.
- 6
ત્યારબાદ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686091












ટિપ્પણીઓ (6)