શક્કરિયા નો શીરો (Sweetpotato Sheero Recipe In Gujarati)

mitesh panchal @mitesh_1469
આમ તો અપણે ફરાળી શિરો અલગ અલગ લોટ નો બનાવતા જ હોઈએ છીએ પણ શક્કરિયા નો શિરો ખાવા માં બહુજ સ્વાદિષ્ટ લાગે છે
શક્કરિયા નો શીરો (Sweetpotato Sheero Recipe In Gujarati)
આમ તો અપણે ફરાળી શિરો અલગ અલગ લોટ નો બનાવતા જ હોઈએ છીએ પણ શક્કરિયા નો શિરો ખાવા માં બહુજ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન ના અંદર 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરો ઘી ઉમેર્યા પછી તેના અંદર શકકરીયા નો માવો ઉમેરો અને તેને ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકાવા દો. અને ગેસ ની ફ્લેમ ધીમી રાખવી જેથી કરી ને શક્કરિયા નો માવો ચોંટે નહી.
- 2
શક્કરિયા શેકાઈ જાય પછી તેના અંદર દૂધ ઉમેરો દૂધ. દૂધ બરાબર રીતે બધું જ બળી અને એક રસ થઈ જવું જોઈએ અને તેનાથી ઘી છુટુ પડી જાય એટલે સમજવું કે દૂધ બધુ અંદર ભેગું થઈ ગયું છે ત્યાર બાદ તેના અંદર ખાંડ ઉમેરો ખાંડ બરાબર રીતે ઓગળી જાય અને શીરા માંથી ઘી છુટુ પડી જાય પછી તેમાં ઈલાઇચી પાઉડર ઉમેરો અને સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691728

ટિપ્પણીઓ (10)